જો $Cell-OH$ એ સેલ્યુલોઝનું સૂત્ર દર્શાવતું હોય,તો નીચેનામાંથી સેલ્યુલોઝ ઝેન્થેટનું સૂત્ર ઓળખો.

  • A
    $Cell-ONa$
  • B
    $Cell-O-C(=S)-SNa$
  • C
    $Cell-O-C(=S)-SH$
  • D
    $Cell-O-C(=S)-OH$

Explore More

Similar Questions

પોલિટેટ્રાફ્લોરોઈથીન (ટેફલોન) ની બનાવટ,ગુણધર્મો અને ઉપયોગો લખો.

પોલિમર Buna-$S$ માં,'$S$' શેના માટે વપરાય છે :-

નીચેનામાંથી કયા પોલિમરના સમૂહનો ઉપયોગ રેસા (fibres) તરીકે થાય છે?
$(i)$ ટેફલોન
$(ii)$ સ્ટાર્ચ
$(iii)$ ટેરીલીન
$(iv)$ ઓર્લોન

Buna-$N$ વિશે શું સાચું છે?

Buna-$N$ એ $1,3-$બ્યુટાડાઈન અને $\underline{X}$ નો સહ-પોલિમર છે. $\underline{X}$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo