જો દ્રાવણનો $pH$ $4$ થી બદલાઈને $5$ થાય,તો દ્રાવણની $[H_3O^+]$ આયન સાંદ્રતા:

  • A
    $1$ ગણી ઘટે છે
  • B
    $1$ ગણી વધે છે
  • C
    $10$ ગણી વધે છે
  • D
    $10$ ગણી ઘટે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો $pH$ સૌથી વધુ હશે?

જ્યારે વરસાદ સાથે સખત વાવાઝોડું ફુંકાય ત્યારે એકઠાં કરેલાં વરસાદી પાણીનું $pH$ મૂલ્ય......

પાણીના આયનિક ગુણાકાર $(K_W)$ નો એકમ ....... છે.

જલીય દ્રાવણમાં $pH$ અને $pOH$ નો સરવાળો ...... થાય.

જો દ્રાવણનો $pH$ $2.8$ હોય,તો $H_3O^{+}$ આયનની સાંદ્રતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo