જો $y = \sec(\tan^{-1} x)$ હોય,તો $x = 1$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{-1}{\sqrt{2}}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • D
    $\sqrt{2}$

Explore More

Similar Questions

જો સમતલ $Ax - 2y + z = d$ અને રેખાઓ $\frac{x - 1}{2} = \frac{y - 2}{3} = \frac{z - 3}{4}$ અને $\frac{x - 2}{3} = \frac{y - 3}{4} = \frac{z - 4}{5}$ ને સમાવતા સમતલ વચ્ચેનું અંતર $\sqrt{6}$ હોય,તો $|d|$ ની કિંમત શોધો.

જે રેખાઓના દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

માનવ હૃદયમાં કેટલી નોડલ પેશીઓ (વિશિષ્ટ હૃદય સ્નાયુઓ) આવેલી હોય છે?

એક વિદ્યુત ડાયપોલને ઉગમબિંદુ $O$ પર $x$-અક્ષ પર મૂકવામાં આવી છે. એક બિંદુ $P$ આ ઉગમબિંદુથી $20 \ cm$ ના અંતરે છે,જેથી $OP$ એ $x$-અક્ષ સાથે $\frac{\pi}{3}$ નો ખૂણો બનાવે છે. જો $P$ પરનું વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવતું હોય,તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

$50 ~Hz$ આવૃત્તિ ધરાવતું એક પ્રગામી તરંગ એક માધ્યમમાં $350 ~m/s$ ના વેગથી ગતિ કરે છે. $0.01 ~s$ ના સમયગાળામાં કળામાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo