જો $p$: વરસાદ પડી રહ્યો છે. $q$: હવામાન ખુશનુમા છે. તો "તે સાચું નથી કે,જો વરસાદ પડી રહ્યો હોય તો હવામાન ખુશનુમા નથી" વિધાનનું સરળ સ્વરૂપ શું છે?

  • A
    વરસાદ પડી રહ્યો નથી અથવા હવામાન ખુશનુમા છે
  • B
    વરસાદ પડી રહ્યો છે અથવા હવામાન ખુશનુમા નથી
  • C
    વરસાદ પડી રહ્યો છે અથવા હવામાન ખુશનુમા છે
  • D
    વરસાદ પડી રહ્યો છે અને હવામાન ખુશનુમા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન એક 'tautology' (નિત્યસત્ય) છે?

નીચેના વિધાન સ્વરૂપો પર વિચાર કરો:
$A$. $(q \to p) \vee (p \to q)$
$B$. $(\sim p \vee \sim q) \leftrightarrow \sim (p \wedge q)$
$C$. $[(p \vee q) \wedge \sim p] \wedge \sim q$
$D$. $(p \wedge q) \wedge (\sim p \vee \sim q)$
આમાંથી કયું સાચું છે?

બુલિયન પદાવલિ $p \vee (\sim p \wedge q)$ નું નિષેધ (negation) કોના સમકક્ષ છે?

વિધાન $(p$ $\Rightarrow \sim p) \wedge (\sim p$ $\Rightarrow p)$ એ

જો $p$ અને $q$ વિધાનો હોય,તો $\qquad$ એ એક આકસ્મિકતા (contingency) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo