જો $ A=1 $ અને $ B=0 $ હોય,તો બુલિયન બીજગણિતના સંદર્ભમાં,$ \bar{A}+B= $

  • A
    $ B $
  • B
    $ \bar{B} $
  • C
    $ A $
  • D
    $ \bar{A} $

Explore More

Similar Questions

આપેલ સર્કિટ ડાયાગ્રામને સમકક્ષ લોજિક ગેટ કયો છે?

નીચે આપેલ લોજિક સર્કિટને ધ્યાનમાં લો. આઉટપુટ $Y = 0$ ક્યારે મળે છે?

નીચે આપેલ સત્યાર્થતા કોષ્ટક કયા ગેટ સાથે સુસંગત છે?
$A$ $B$ $Y$
$0$ $0$ $1$
$0$ $1$ $1$
$1$ $0$ $1$
$1$ $1$ $0$

નીચેની આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ અને આઉટપુટ $Y$ ધરાવતું લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. $A$,$B$ અને $Y$ ના વોલ્ટેજ વેવફોર્મ આપ્યા મુજબ છે. આ લોજિક ગેટ કયો છે?

જ્યારે $NAND$ ગેટના બધા જ ઈનપુટ એકસાથે જોડવામાં આવે,ત્યારે પરિણામી સર્કિટ ....... બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo