જો $\alpha+\beta=-2$ અને $\alpha^3+\beta^3=-56$ હોય,તો જેનાં બીજ $\alpha$ અને $\beta$ હોય તેવું દ્વિઘાત સમીકરણ કયું છે?

  • A
    $x^2+2x-16=0$
  • B
    $x^2+2x+15=0$
  • C
    $x^2+2x-12=0$
  • D
    $x^2+2x-8=0$

Explore More

Similar Questions

નીચેના વિધાનોનું અવલોકન કરો:
$A$. ત્રણ સદિશો સમતલીય છે જો તેમાંથી એકને બાકીના બેના રેખીય સંયોજન તરીકે દર્શાવી શકાય.
$R$. કોઈપણ ત્રણ સમતલીય સદિશો રેખીય રીતે આધારિત હોય છે.
તો,નીચેનામાંથી કયું સાચું છે?

ઓક્સિજન સાથે મિશ્રિત હિલિયમનો ઉપયોગ શેની સારવારમાં થાય છે?

જો $2.2 \, kW$ પાવરને $10 \, \Omega$ ની લાઇન દ્વારા $22000 \, V$ પર ટ્રાન્સમિટ કરવામાં આવે,તો ઉષ્મા સ્વરૂપે થતો પાવર વ્યય ............. $W$ હશે.

તમાકુમાં કયા રોગ માટે $D.J. Ivanowsky$ એ વાઈરસને રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા?

જો ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo