જો $A$ અને $B$ એવી બે ઘટનાઓ હોય કે જેથી $P(\overline{A \cup B}) = \frac{1}{6}$,$P(A \cap B) = \frac{1}{4}$ અને $P(\bar{A}) = \frac{1}{4}$ હોય,તો ઘટનાઓ $A$ અને $B$ કેવી છે?

  • A
    સમાન સંભવિત પણ નિરપેક્ષ નથી
  • B
    સમાન સંભવિત અને પરસ્પર નિવારક
  • C
    પરસ્પર નિવારક અને નિરપેક્ષ
  • D
    નિરપેક્ષ પણ સમાન સંભવિત નથી

Explore More

Similar Questions

બે પાસા ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો સરવાળો $7$ થાય તેની સંભાવના કેટલી છે?

$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.58$,$P(B)=0.32$ અને $P(A \cap B)=0.28$ થાય. તો $A$ કે $B$ પૈકી કોઈ પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

એક વિદ્યાર્થી અંગ્રેજી અને હિન્દી બંનેમાં અંતિમ પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.5$ છે અને બંનેમાં પાસ ન થાય તેની સંભાવના $0.1$ છે. જો અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની સંભાવના $0.75$ હોય,તો હિન્દીની પરીક્ષા પાસ કરવાની સંભાવના કેટલી છે?

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A \cup B) = \frac{5}{6}$,$P(A) = \frac{1}{6}$,અને $P(B) = \frac{2}{3}$ હોય,તો $A$ અને $B$ એ:

ભૌતિકવિજ્ઞાનમાં નાપાસ થવાની શક્યતા $20\%$ છે અને ગણિતમાં નાપાસ થવાની શક્યતા $10\%$ છે. ઓછામાં ઓછા એક વિષયમાં નાપાસ થવાની શક્યતા કેટલી છે? ............ $\%$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo