જો ${\lambda _1}$ અને ${\lambda _2}$ અનુક્રમે લાક્ષણિક $X$-કિરણો અને ગામા કિરણોની તરંગલંબાઇ હોય,તો તેમની વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    ${\lambda _1} = \frac{1}{{{\lambda _2}}}$
  • B
    ${\lambda _1} = {\lambda _2}$
  • C
    ${\lambda _1} > {\lambda _2}$
  • D
    ${\lambda _1} < {\lambda _2}$

Explore More

Similar Questions

ક્ષ-કિરણોના વર્ણપટની લાક્ષણિક રેખાની આવૃત્તિના વર્ગમૂળ અને ટાર્ગેટના પરમાણ્વીય ક્રમાંક વચ્ચેનો આલેખ કેવો હશે?

$X$-રે ટ્યુબમાંથી ઉત્સર્જિત $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઈ શેના પર આધાર રાખે છે?

$X-$રે કિરણોને કોના દ્વારા વિચલિત કરી શકાય છે?

જો $Mo (Z=42)$ ના $K_\alpha$ વિકિરણની તરંગલંબાઈ $0.71 \;\mathring A$ હોય,તો $Cu (Z=29)$ ના અનુરૂપ $K_\alpha$ વિકિરણની તરંગલંબાઈ ($\mathring A$ માં) ગણો. ($.52$ માં)

Difficult
View Solution

સતત ક્ષ-કિરણોનું ઉત્સર્જન .............ને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo