જો $f_a$ અને $f_f$ અનુક્રમે એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી મોડ્યુલેશન માટે કેરિયર તરંગની આવૃત્તિઓ દર્શાવતા હોય,તો

  • A
    $f_a > f_f$
  • B
    $f_a < f_f$
  • C
    $f_a \approx f_f$
  • D
    $f_a \ge f_f$

Explore More

Similar Questions

એક ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ દરેકની $d$ મીટર છે. લાઇન-ઓફ-સાઇટ $(LOS)$ મોડમાં સંતોષકારક સંચાર માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર $2d$ કિલોમીટર છે. જો પૃથ્વીની ત્રિજ્યા $6400 \text{ km}$ હોય, તો $d$ નું મૂલ્ય કેટલું હશે ($\text{ m}$ માં)?

ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે?

ટ્રાન્સમિશન એન્ટેનાની ઊંચાઈ $49 \,m$ છે અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ $64 \,m$ છે. લાઇન ઓફ સાઇટ ટ્રાન્સમિશન માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હોવું જોઈએ ($\,km$ માં)?

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ માટે,મહત્તમ અને ન્યૂનતમ એમ્પ્લિટ્યુડ અનુક્રમે $12 \,V$ અને $3 \,V$ છે. તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો થાય?

આયનોસ્ફિયરની મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા $(N_{max})$ અને ક્રાંતિક આવૃતિ $(f_c)$ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo