જો $m$ અને $\sigma ^2$ એ યાદચ્છિક ચલ $X$ ના મધ્યક અને વિચરણ હોય,જેનું વિતરણ નીચે મુજબ છે:
$X=x$$0$$1$$2$$3$$4$
$P(X=x)$$\frac{1}{3}$$\frac{1}{2}$$0$$\frac{1}{6}$$0$

તો:

  • A
    $m = \sigma ^2 = 2$
  • B
    $m = 1, \sigma ^2 = 2$
  • C
    $m = \sigma ^2 = 1$
  • D
    $m = 2, \sigma ^2 = 1$

Explore More

Similar Questions

તેના જીવનચક્રની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું અપવાદ છે?

એક કણ શિરોલંબ સ્પ્રિંગ સાથે લટકાવેલ છે જે $5 \ Hz$ ની આવૃત્તિ સાથે $S.H.M.$ કરે છે. દોલનના સૌથી ઊંચા બિંદુએ સ્પ્રિંગ ખેંચાયેલી નથી. કણની મહત્તમ ઝડપ કેટલી હશે? ($g = 10 \ m/s^2$ લો)

પોષક માધ્યમમાં દાખલ કરવામાં આવેલ $1000$ બેક્ટેરિયાની વસ્તી $p(t)$ એ $p(t) = 1000 + \frac{1000t}{100 + t^2}$ સંબંધ મુજબ વધે છે. આ બેક્ટેરિયલ વસ્તીનું મહત્તમ કદ કેટલું છે?

લોહીના $pH$ માં ઘટાડો થવાથી શું થશે?

લીબરમેન નાઈટ્રોસો પ્રક્રિયામાં,ફીનોલના રંગમાં ક્રમિક ફેરફારો નીચે મુજબ થાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo