જો એક દ્વિ-શૃંખલામય $DNA$ માં $20$ ટકા સાયટોસિન હોય,તો $DNA$ માં એડેનિનની ટકાવારી ગણો. ($\%$ માં)

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $60$

Explore More

Similar Questions

$DNA$ માં બે શૃંખલાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે?

$DNA$ એ $RNA$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

દ્વિ-શૃંખલામય $DNA$ અણુની બે શૃંખલાઓના ગુણધર્મો શું છે?

$DNA$ અણુમાં,પૂરક શૃંખલાઓના પ્યુરીન અને પિરિમિડિન બેઝ એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલા હોય છે?

$DNA$ ની એક શૃંખલાનો બેઈઝ ક્રમ $GAT, TAG, CAT, GAC$ છે,તો તેની પૂરક શૃંખલાનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo