જો વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઇડમાં ફેરોમેગ્નેટિક પદાર્થ દાખલ કરવામાં આવે,તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર

  • A
    ઘણું વધે છે
  • B
    થોડું વધે છે
  • C
    ઘણું ઘટે છે
  • D
    થોડું ઘટે છે

Explore More

Similar Questions

માઈસનર અસર (Meissner effect) એટલે શું? સમજાવો.

ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી $(\mu_r)$ તાપમાન $(T)$ સાથે આકૃતિમાં દર્શાવેલ કયા વક્ર મુજબ બદલાય છે?

પેરામેગ્નેટિઝમ (અનુચુંબકત્વ) અને પેરામેગ્નેટિક પદાર્થો સમજાવો.

એક પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી $\varepsilon_r$ અને પરમીએબિલિટી $\mu_r$ છે. ડાયામેગ્નેટિક પદાર્થ માટે નીચેનામાંથી કયા મૂલ્યો શક્ય છે?

નીચેનામાંથી કયા પદાર્થોમાંથી ચુંબક બનાવી શકાતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo