જો $250\, N$ નું બળ કોઈ પદાર્થ પર લાગે,તો પ્રાપ્ત થયેલ વેગમાન $125\, kg \cdot m/s$ છે. પદાર્થ પર બળ કેટલા સમય માટે લાગે છે? ......... $s$

  • A
    $0.5$
  • B
    $0.2$
  • C
    $0.4$
  • D
    $0.25$

Explore More

Similar Questions

કુદરતમાં એકલું-અટુલું બળ ન હોય એમ શાથી કહી શકાય?

કાચના મણકાનો પ્રવાહ, જેમાંથી દરેકનું દળ $15 \ g$ છે, તે $100 \ \text{મણકા પ્રતિ સેકન્ડ}$ ના દરે આડી નળીમાંથી બહાર આવે છે. મણકા $5 \ m$ જેટલું અંતર કાપીને ત્રાજવા પર પડે છે અને તેમની મૂળ ઊંચાઈ પર પાછા ઉછળે છે. ત્રાજવાના બીજા પલ્લામાં કેટલું દળ ($kg$ માં) મૂકવું જોઈએ જેથી કાંટો શૂન્ય પર રહે?

Difficult
View Solution

$50 \, g$ દળ ધરાવતાં પદાર્થનો વેગ $20 \, cm/s$ છે. જો તેની પર $50 \, dyne$ નું સતત બળ લાગે,તો $5 \, s$ ને અંતે વેગમાન કેટલું થાય?

નીચે આપેલી આકૃતિમાં,$0.1 \,kg$ દળ ધરાવતા કણનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે. $t = 2 \,s$ સમયે આઘાત (impulse) .......... $kg \,m \,s^{-1}$ છે.

જો પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે,તો નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo