જો અચળ મૂલ્યનું બળ કણની ગતિની લંબ દિશામાં કાર્ય કરતું હોય,તો તેની

  • A
    ઝડપ સમાન રહે છે
  • B
    વેગમાન સમાન રહે છે
  • C
    વેગ સમાન રહે છે
  • D
    આ બધું જ

Explore More

Similar Questions

એક કણ પર $F = (5\hat i + 3\hat j) \, N$ બળ લગાડવામાં આવે છે,જે તેને ઉગમબિંદુથી $r = (2\hat i - 1\hat j) \, m$ બિંદુ સુધી સ્થાનાંતરિત કરે છે. કણ પર થયેલું કાર્ય કેટલું હશે?

જ્યારે પદાર્થ પર બળ લાગતું હોય ત્યારે કાર્ય થવા માટે શું જરૂરી છે?

એક કણ પર $\vec F = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\vec d = 2\hat i - 3\hat j + c\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય,તો $c$ નું મૂલ્ય શોધો.

$10\, kg$ દળ ધરાવતા પદાર્થને $10\, m$ ની ઊંચાઈ પરથી જમીન પર મુક્ત કરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય ............. $J$ છે $(g = 9.8\, m/s^2)$.

$m$ દળ ધરાવતો એક પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $u$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ $mv^2/r$ છે અને તે કેન્દ્ર તરફ લાગે છે. આ બળ દ્વારા પદાર્થને વર્તુળના અડધા પરિઘ જેટલા અંતરે ખસેડવા માટે કરવામાં આવેલું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo