જો એક સમયુગ્મી લાલ પુષ્પ ધરાવતા છોડનું સંકરણ એક સમયુગ્મી સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરવામાં આવે,તો સંતતિ કેવી હશે?

  • A
    અડધા લાલ પુષ્પ ધરાવતા
  • B
    અડધા સફેદ પુષ્પ ધરાવતા
  • C
    બધા જ લાલ પુષ્પ ધરાવતા
  • D
    અડધા ગુલાબી પુષ્પ ધરાવતા

Explore More

Similar Questions

$Aa BB \times aa BB$ ના સંકરણથી $F_1$ પેઢીમાં કયું જનીન પ્રકારનું પ્રમાણ (genotypic ratio) પ્રાપ્ત થશે?

$aabbCc$ જનીનસ્વરૂપ ધરાવતો સજીવ કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરી શકે?

નીચે આપેલ આકૃતિ એકસંકરણ પ્રયોગ દર્શાવે છે. છોડ $P, Q$ અને $R$ માટે ઊંચાઈના જનીનપ્રકારો કયા છે?

$AaBB$ અને $aaBB$ વચ્ચેનું સંકરણ કયા પ્રકારનો જનીન પ્રકાર આપે છે?

Difficult
View Solution

એક સંકરણમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo