જો કોઈ માનવ સ્ત્રીમાં દાઢી જેવી પુરુષોની લાક્ષણિકતાઓ,ગર્ભાશય અને અંડાશયનું અધઃપતન,ભગશેફ (clitoris) નું વિસ્તરણ વગેરે વિકસિત થવા લાગે,તો તે કોના કારણે હોઈ શકે?

  • A
    એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનું વધુ પડતું ઉત્પાદન
  • B
    પશ્ચ પિટ્યુટરી ગ્રંથિને નુકસાન
  • C
    એડ્રિનલ એન્ડ્રોજનનું વધુ પડતું ઉત્પાદન
  • D
    સ્તન ગ્રંથિને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ સોજા વિરોધી (anti-inflammatory) છે?

એક વ્યક્તિ ખાલી ઓરડામાં પ્રવેશતા અચાનક તેની જમણી બાજુએ સાપને જુએ છે. તેના ચેતા-અંતઃસ્ત્રાવી તંત્રમાં નીચેનામાંથી શું થવાની સંભાવના છે?

કઈ ગ્રંથિ તણાવનો સામનો કરવામાં મદદ કરે છે?

નીચેનામાંથી કોની ઉણપને કારણે સ્થૂળતા,પ્લાઝ્મામાં ઓછું $Na^+$,વધુ $K^+$ અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે?

$ACTH$ કોના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo