જો કોઈ નિવસનતંત્રમાં શિકારી તેના શિકારનું અતિશય શોષણ કરે,તો તેના પરિણામો શું હોઈ શકે?

  • A
    શિકાર લુપ્ત થઈ શકે છે.
  • B
    શિકારી લુપ્ત થઈ શકે છે.
  • C
    $(a)$ અને $(b)$ બંને.
  • D
    શિકાર અને શિકારી પર કોઈ અસર થતી નથી.

Explore More

Similar Questions

પ્રેયીંગ મેન્ટીસ એ નીચેનામાંથી કોનું સારું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજીવીઓ માટે ખોટું છે?

"કોયલ અને કાગડા" વચ્ચેની આંતરક્રિયા એ શેનું ઉદાહરણ છે?

$A$ : સી એનિમન અને ક્લાઉન ફિશ વચ્ચેની આંતરક્રિયા સહભોજિત્વ (Commensalism) છે.
$R$ : માછલીને શિકારીઓથી રક્ષણ મળે છે પરંતુ એનિમનને કોઈ ફાયદો થતો હોય તેમ જણાતું નથી.

નીચે આપેલા ચાર વિધાનો $(1-4)$ નો અભ્યાસ કરો અને તેમાંથી બે સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ સિંહ હરણને ખાય છે અને ચકલી અનાજ ખાય છે,જે ઉપભોગી તરીકે પરિસ્થિતિકીય રીતે સમાન છે.
$(2)$ ભક્ષક તારામાછલી $Pisaster$ કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિ વિવિધતા જાળવવામાં મદદ કરે છે.
$(3)$ ભક્ષકો વારંવાર ભક્ષ્ય જાતિની લુપ્તતા પ્રેરે છે.
$(4)$ વનસ્પતિ દ્વારા નિકોટીન અને સ્ટ્રિકનાઈન જેવા રસાયણોનું ઉત્પાદન એ ચયાપચયની ખામી છે.
કયા બે વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo