જો પદાર્થ $A$ એ $B$ અને $C$ ના મિશ્રણના દ્રાવણમાં ઓગળે છે,જેમાં તેમના મોલની સંખ્યા અનુક્રમે $n_A, n_B$ અને $n_C$ છે,તો દ્રાવણમાં $C$ નો મોલ અંશ કેટલો થાય?

  • A
    $\frac{n_C}{n_A \times n_B \times n_C}$
  • B
    $\frac{n_C}{n_A + n_B + n_C}$
  • C
    $\frac{n_C}{n_A - n_B - n_C}$
  • D
    $\frac{n_B}{n_A + n_B}$

Explore More

Similar Questions

દ્રાવણ (solution) શબ્દની વ્યાખ્યા આપો. કેટલા પ્રકારના દ્રાવણો બને છે? દરેક પ્રકાર વિશે ઉદાહરણ સાથે ટૂંકમાં લખો.

$1.0 \ M$ સાંદ્રતા ધરાવતું $1.0 \ L$ દ્રાવણ બનાવવા માટે $3.0 \ M \ H_2SO_4$ ના કેટલા $mL$ કદની જરૂર પડશે?

$63 \% \ w/w$ $HNO_3$ દ્રાવણની મોલારિટી $(M)$ ગણો જો તેની ઘનતા $5.4 \ g/mL$ હોય.

વ્યાપારી ધોરણે વેચાતું સાંદ્ર $HCl$ દળથી $35 \%$ $HCl$ છે. જો આ વ્યાપારી એસિડની ઘનતા $1.46 \ g/mL$ હોય,તો આ દ્રાવણની મોલારિટી $....M$ છે.
(પરમાણ્વીય દળ : $Cl = 35.5 \ amu, H = 1 \ amu$)

$50 \ g$ પદાર્થને $1 \ kg$ પાણીમાં $90^{\circ} C$ તાપમાને ઓગાળવામાં આવે છે. તાપમાન ઘટાડીને $10^{\circ} C$ કરવામાં આવે છે. ઘનતા $1.1 \ g \ cm^{-3}$ થી વધીને $1.15 \ g \ cm^{-3}$ થાય છે. દ્રાવણની મોલારિટીમાં થતો $\%$ ફેરફાર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo