જો અંડપાત (ovulation) પછી ગર્ભાવસ્થા ન રહે,તો કોર્પસ લ્યુટિયમ (corpus luteum)

  • A
    પ્રોજેસ્ટેરોનની હાજરી દ્વારા જળવાઈ રહે છે
  • B
    ટૂંકા સમયમાં નાશ પામે છે
  • C
    સક્રિય બને છે અને પુષ્કળ પ્રમાણમાં $FSH$ અને $LH$ નો સ્ત્રાવ કરે છે
  • D
    પુષ્કળ પ્રમાણમાં ઓક્સિટોસિન અને રિલેક્સિન ઉત્પન્ન કરે છે

Explore More

Similar Questions

બધી જ વધારાની ગર્ભીય પટલીઓ (extra-embryonic membranes):

જરાયુ (Placenta) શેમાં જોવા મળે છે?

મૂત્રના પૃથ્થકરણમાં નીચેનામાંથી કોની હાજરી ગર્ભાવસ્થાનું સૂચન કરે છે?

આ અંતઃસ્ત્રાવો સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે:

કોષ્ટક $'A'$ ની વસ્તુઓ $A, B, C, D$ ને કોષ્ટક $'B'$ ની વસ્તુઓ સાથે જોડો. તો $A, B, C, D$ ની સાચી જોડીનો ક્રમ શું હશે?
કોષ્ટક $'A'$ | કોષ્ટક $'B'$
$A.$ ક્લીવેજ (વિખંડન) | $1.$ $3$ જર્મ લેયરનું નિર્માણ
$B.$ ગેસ્ટ્રુલેશન | $2.$ ગર્ભના કરોડરજ્જુનું નિર્માણ
$C.$ ન્યુર્યુલેશન | $3.$ મેસોડર્મમાંથી હાડપિંજર અને સ્નાયુઓનું નિર્માણ
$D.$ ઓર્ગેનોજેનેસિસ | $4.$ ભાત જરદીના જથ્થા અને વિતરણ પર આધાર રાખે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo