જો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $36:1$ હોય,તો કંપવિસ્તારનો ગુણોત્તર શું હશે?

  • A
    $5:7$
  • B
    $7:4$
  • C
    $4:7$
  • D
    $7:5$

Explore More

Similar Questions

પ્રકાશનો રંગ નીચેનામાંથી કયા ગુણધર્મ દ્વારા નક્કી કરવામાં આવે છે?

પ્રકાશની તરંગ પ્રકૃતિ શેના દ્વારા ચકાસવામાં આવે છે?

$I_{1}$ અને $I_{2}$ તીવ્રતા ધરાવતા બે આવર્ત તરંગો એક જ સમયે એક જ દિશામાં એક વિસ્તારમાંથી પસાર થાય છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો સરવાળો કેટલો થાય?

શૂન્યાવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે પ્રકાશના તરંગો શરૂઆતમાં સમાન કળામાં છે. ત્યારબાદ પ્રથમ તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L_{1}$ પથ કાપે છે,જ્યારે બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L_{2}$ લંબાઈનો પથ કાપે છે. આ પછી બંને તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

જુદી જુદી તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો તરંગો મોકલે છે જે વ્યતિકરણ પામે છે. મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25$ છે. તો ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo