જો એવોગેડ્રો આંક $N_A$ ને $6.022 \times 10^{23} \text{ mol}^{-1}$ થી બદલીને $6.022 \times 10^{20} \text{ mol}^{-1}$ કરવામાં આવે,તો શું બદલાશે?

  • A
    કાર્બનના એક મોલનું દળ
  • B
    સંતુલિત સમીકરણમાં રાસાયણિક ઘટકોનો એકબીજા સાથેનો ગુણોત્તર
  • C
    સંયોજનમાં તત્વોનો એકબીજા સાથેનો ગુણોત્તર
  • D
    ગ્રામ એકમમાં દળની વ્યાખ્યા

Explore More

Similar Questions

$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે $T$ તાપમાને સંતુલન અચળાંક $(K_c)$ $4 \times 10^{-4}$ છે. તે જ તાપમાને $NO_{(g)} \rightleftharpoons 1/2 N_{2(g)} + 1/2 O_{2(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય શું હશે?

એક બિંદુનો બિંદુપથ શોધો કે જેથી બિંદુઓ $(0, 2)$ અને $(0, -2)$ થી તેના અંતરનો સરવાળો $6$ થાય.

કૃત્રિમ પેસમેકર દર્દીઓમાં ત્વચાની નીચે રોપવામાં આવે છે અને હૃદય સાથે જોડવામાં આવે છે:

બે તરંગો $Y_1 = 0.25 \sin 316 t$ અને $Y_2 = 0.25 \sin 310 t$ સમાન દિશામાં પ્રસરણ પામે છે. પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતા બીટ્સની સંખ્યા કેટલી છે?

જ્યારે $2\, A$ નો પ્રવાહ બેટરીમાં ઋણથી ધન ટર્મિનલ તરફ વહે છે, ત્યારે તેની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $12\, V$ છે. જો $3\, A$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે, તો બેટરીના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15\, V$ છે. બેટરીનું $emf$ ............... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo