જો $_1H^2$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $x$ હોય અને $_2He^4$ ની $7x$ હોય,તો પ્રક્રિયા $_1H^2 + _1H^2 \to _2He^4$ માં મુક્ત થતી ઉર્જા અને $_1H^2$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $6$
  • B
    $24$
  • C
    $26$
  • D
    $5$

Explore More

Similar Questions

એક ન્યુક્લિયર પ્રક્રિયામાં $0.01864 \; amu$ જેટલું દળ ઘટે છે. મુક્ત થતી ઉર્જા .......... $MeV$ છે.

Difficult
View Solution

${}_{90}^{232}Th \rightarrow {}_{82}^{208}Pb$ ની રેડિયોએક્ટિવ વિઘટન શ્રેણીમાં $\alpha$ અને $\beta$ ક્ષય દરમિયાન ઉત્સર્જિત થતા $\alpha$ અને $\beta$ કણોની કુલ સંખ્યા કેટલી છે?

કેન્દ્રમાં ઘનતાનો ક્રમ શું છે?

સલ્ફર $-35$ $(34.96903 \ amu)$ એ $\beta -$ કણનું ઉત્સર્જન કરે છે પરંતુ $\gamma -$ કિરણોનું નહીં,નીપજ ક્લોરિન $-35$ $(34.96885 \ amu)$ છે. $\beta -$ કણ દ્વારા ઉત્સર્જિત મહત્તમ ઉર્જા કેટલી છે ($MeV$ માં)?

યુરેનિયમ $_{92}U^{235}$ પર ધીમા ન્યુટ્રોનનો મારો ચલાવતા શું ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo