જો ક્લોરોફિલને બાળવામાં આવે,તો કયું તત્વ બાકી રહેશે?

  • A
    $Fe$
  • B
    $Na$
  • C
    $Mg$
  • D
    $Mn$

Explore More

Similar Questions

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં,પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો કયા છે?

હરિતકણનો ક્રિયાત્મક એકમ ...... છે.

પ્રકાશસંશ્લેષી એકમોને ......... કહે છે.

List-I માં આપેલા રંજકદ્રવ્યોને List-II માં આપેલા ક્રોમેટોગ્રામમાં તેમના રંગ સાથે જોડો.
List-I (રંજકદ્રવ્યો) List-II (ક્રોમેટોગ્રામમાં રંગ)
1. ક્લોરોફિલ 'b' p. પીળો-નારંગી
2. કેરોટીનોઈડ્સ q. નારંગી-લાલ
3. ક્લોરોફિલ 'a' s. વાદળી-લીલો
4. ઝેન્થોફિલ્સ r. પીળો
- t. પીળો-લીલો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

વાદળી-લીલી લીલમાં,ફોટોસિસ્ટમ-$II$ માં પાણીના ફોટોલિસિસ (પ્રકાશવિભાજન) સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ રંજકદ્રવ્ય હોય છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo