જો તત્વ $X$ અને $Y$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $419 \ kJ \ mol^{-1}$ અને $590 \ kJ \ mol^{-1}$ હોય અને $X$ અને $Y$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $3069 \ kJ \ mol^{-1}$ અને $1145 \ kJ \ mol^{-1}$ હોય,તો સાચું વિધાન કયું છે :-

  • A
    $X$ આલ્કલી ધાતુ છે અને $Y$ આલ્કલાઇન અર્થ ધાતુ છે.
  • B
    $X$ આલ્કલાઇન અર્થ ધાતુ છે અને $Y$ આલ્કલી ધાતુ છે.
  • C
    $X$ અને $Y$ બંને આલ્કલી ધાતુઓ છે.
  • D
    $X$ અને $Y$ બંને આલ્કલાઇન અર્થ ધાતુઓ છે.

Explore More

Similar Questions

આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

$IE_2$ નો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

તત્વ $M$ ની બીજી આયનીકરણ એન્થાલ્પી એટલે એવી ઉર્જા જેની જરૂર પડે છે:

આવર્ત કોષ્ટકના એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતા ફેરફારને સમજાવો.

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ સમૂહ $14$ ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ $13$ ના અનુરૂપ તત્વો કરતા વધારે હોય છે.
વિધાન $(II) :$ સમૂહ $13$ ના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ સામાન્ય રીતે સમૂહ $14$ ના અનુરૂપ તત્વો કરતા ઘણા વધારે હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo