જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને $pH = 3$ અને $pH = 6$ ધરાવતા બે દ્રાવણોમાં ડૂબાડવામાં આવે અને ક્ષાર સેતુ (salt bridge) જોડવામાં આવે,તો પરિણામી કોષનું e.m.f. ............ $V$ થશે.

  • A
    $0.177$
  • B
    $0.3$
  • C
    $0.052$
  • D
    $0.104$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $Cu_{(s)} + 2Ag^{+}_{(aq)} \to Cu^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ પ્રક્રિયા માટે $E^{\circ} = 0.46 \ V$ હોય,તો તેનો સંતુલન અચળાંક આશરે કેટલો થાય?

$0.2 \ M$ $CuSO_4$ ના દ્રાવણમાં રાખેલી $Cu$ પ્લેટમાં $Cu^{2+}$ ની સાંદ્રતા ગણો જ્યારે પોટેન્શિયલ $0.0 \ V$ થાય.

Difficult
View Solution

નીચેના કોષ $Cr | Cr^{3+} (0.1 \ M) || Fe^{2+} (0.01 \ M) | Fe$ માટે પ્રક્રિયાનો ગિબ્સ ઉર્જા ફેરફાર ($kJ \ mol^{-1}$ માં) કેટલો થશે? (આપેલ છે: $E^{\circ}_{Cr^{3+}/Cr} = -0.74 \ V$,$E^{\circ}_{Fe^{2+}/Fe} = -0.44 \ V$)

જો નીચેની પ્રક્રિયા માટે $E_{cell} = 0.118 \, V$ હોય,તો $298 \, K$ તાપમાને $[H^{+}]$ અને $pH$ ની ગણતરી કરો.
$Pt \mid H_2(1 \, bar) \mid H^{+} (10^{-6} \, M) \parallel H^{+} (x \, M) \mid H_2 (1 \, bar) \mid Pt$

Difficult
View Solution

જો $E^{\circ}(Al_{(aq)}^{+3} \mid Al_{(s)}) = -1.66 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Al_{(s)} \rightarrow Al_{(aq)}^{+3}(0.1 \ M) + 3e^-$ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo