જો કોઈ પદાર્થ માટે પોઈસન ગુણોત્તર $\sigma = -\frac{1}{2}$ હોય,તો તે પદાર્થ કેવો હશે?

  • A
    અદબનીય (Incompressible)
  • B
    સ્થિતિસ્થાપક થાક (Elastic fatigue)
  • C
    દબનીય (Compressible)
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એલ્યુમિનિયમ અને કોપર જેવા પદાર્થોમાં, વિવિધ સ્થિતિસ્થાપક મોડ્યુલસના મૂલ્યનો સાચો ક્રમ કયો છે?

$0.01 \,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર $22 \,N$ ના તણાવ હેઠળ છે. આડછેદના ક્ષેત્રફળમાં થતો ઘટાડો શોધો. (યંગ મોડ્યુલસ $= 1.1 \times 10^{11} \,N/m^2$, પોઈસન ગુણોત્તર $= 0.32$)

એક તારને ખેંચતા તેની લંબાઈમાં $0.05\%$ નો વધારો થાય છે. જો તેનો પોઈસન ગુણોત્તર $0.4$ હોય,તો તેનો વ્યાસ

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારને $Mg$ વજન વડે ખેંચવામાં આવે છે. જો $Y$ અને $\sigma$ એ તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અને પોઈસન ગુણોત્તર દર્શાવતા હોય,તો તારની ત્રિજ્યામાં થતો ઘટાડો $(\Delta r)$ કેટલો હશે?

પોઈસન ગુણોત્તર (Poisson's ratio) નું શક્ય મૂલ્ય કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo