જો સરોવરની અડધી ઊંડાઈએ દબાણ એ સરોવરના તળિયે રહેલા દબાણના $2/3$ ગણું હોય,તો સરોવરની ઊંડાઈ $m$ માં કેટલી હશે? (વાતાવરણનું દબાણ $P_0 = 10^5 \ Pa$,પાણીની ઘનતા $\rho = 10^3 \ kg/m^3$ અને $g = 10 \ m/s^2$ લો)

  • A
    $10$
  • B
    $20$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

બે વક્રો $x=y^2$ અને $xy=a^3$ એક બિંદુએ લંબરૂપે છેદે છે, તો $a^2$ ની કિંમત કેટલી થાય?

જો $5 \ cm$ અને $12 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો જે બિંદુએ છેદે છે ત્યાં છેદકોણ $90^{\circ}$ હોય,તો તેમની સામાન્ય જીવાની લંબાઈ ($cm$ માં) કેટલી થાય?

કોષચક્રના કયા તબક્કા દરમિયાન સમવિભાજન માટે જરૂરી પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું સંશ્લેષણ થાય છે?

સ્ટોપવોચનું લઘુત્તમ માપન (least count) $\frac{1}{5} \, s$ છે. લોલકના $20$ દોલનોનો સમય $25 \, s$ માપવામાં આવે છે. સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ..... $\%$ હશે.

બે લાંબા સમાંતર તાર એકબીજાથી $2d$ અંતરે રહેલા છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલની બહાર વહેતો સમાન સ્થિર વિદ્યુતપ્રવાહ ધરાવે છે. રેખા $XX'$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું વિચલન નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo