જો વેગ નિયમ $r = K[A]$ હોય,તો $t = 1/k$ સમય પછી બાકી રહેલ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? ($[A]_0$ એ $t = 0$ સમયે પ્રક્રિયકની સાંદ્રતા છે)

  • A
    $\frac{[A]_0}{e}$
  • B
    $[A]_0 e$
  • C
    $\frac{[A]_0}{e^2}$
  • D
    $\frac{e}{[A]_0}$

Explore More

Similar Questions

ચોક્કસ ઉત્સેચક-ઉદ્દીપિત પ્રક્રિયામાં પદાર્થનું અર્ધ-આયુષ્ય $138 \; s$ છે. પદાર્થની સાંદ્રતા $1.28 \; mg \; L^{-1}$ થી ઘટીને $0.04 \; mg \; L^{-1}$ થવા માટે જરૂરી સમય ....... $s$ છે.

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $k$ હોય,તો પ્રક્રિયાના $99\%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય $(t)$ નીચેનામાંથી કયો છે?

સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગના નિયમ મુજબ વિઘટન પામે છે,જેમાં $t_{1/2} = 3.00 \ h$ છે. $8 \ h$ પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ બાકી રહેશે $?$

Difficult
View Solution

$2N_2O_{5(g)} \rightarrow 4NO_{2(g)} + O_{2(g)}$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે?

પ્રથમ ક્રમની એક પ્રક્રિયા $15 \ min$ માં $75\%$ પૂર્ણ થાય,તો પ્રક્રિયાને $90\%$ પૂર્ણ થતા ........... $min$ લાગશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo