જો કોઈ માધ્યમ માટે લાલ,જાંબલી અને પીળા પ્રકાશના વક્રીભવનાંક અનુક્રમે $1.42$,$1.62$ અને $1.50$ હોય,તો તેની વિભાજન શક્તિ (dispersive power) કેટલી હશે?

  • A
    $0.4$
  • B
    $0.3$
  • C
    $0.2$
  • D
    $0.1$

Explore More

Similar Questions

પ્રિઝમના દ્રવ્યનો જાંબલી રંગ માટે વક્રીભવનાંક $1.69$ છે અને લાલ રંગ માટે $1.65$ છે. જો સરેરાશ રંગ માટે વક્રીભવનાંક $1.66$ હોય,તો પ્રિઝમના દ્રવ્યની વિભાજન શક્તિ (dispersive power) શોધો.

પ્રિઝમની વિભાજન શક્તિ (Dispersive power) નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

ફ્લિન્ટ ગ્લાસ માટે વાદળી $F$ રેખાનો વક્રીભવનાંક $1.6333$ અને લાલ $C$ રેખાનો વક્રીભવનાંક $1.6161$ છે. જો પીળી $D$ રેખા માટે વક્રીભવનાંક $1.622$ હોય,તો કાચની વિભાજન શક્તિ (dispersive power) શોધો.

એક ચોક્કસ દ્રવ્યનો વક્રીભવનાંક વાદળી પ્રકાશ માટે $1.67$,પીળા પ્રકાશ માટે $1.65$ અને લાલ પ્રકાશ માટે $1.63$ છે. આ દ્રવ્યની વિભાજન શક્તિ (dispersive power) ......... છે.

કયા પદાર્થ માટે વિભાજન શક્તિ (dispersive power) મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo