જો કોઈ પદાર્થનું કોણીય વેગમાન $200\,\%$ વધારવામાં આવે,તો તેની ચાકગતિ ઉર્જામાં થતો વધારો ....... $\%$ હશે.

  • A
    $200$
  • B
    $600$
  • C
    $800$
  • D
    $100$

Explore More

Similar Questions

બે મુક્ત રીતે ફરતા પદાર્થો $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_{A}$ અને $I_{B}$ છે. જો $I_{A} > I_{B}$ હોય અને તેમના કોણીય વેગમાન સમાન હોય,અને જો $K_{A}$ અને $K_{B}$ તેમની ગતિઊર્જા હોય,તો:

જો કોઈ પદાર્થની આપેલ અક્ષ પર પરિભ્રમણ કરતી કોણીય ઝડપમાં $20 \%$ નો વધારો થાય,તો તેની ચાકગતિ ઉર્જામાં કેટલો વધારો થશે ($\%$ માં)?

બે પદાર્થો $A$ અને $B$ ની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય અને તેમના કોણીય વેગમાન $L_1$ અને $L_2$ નો ગુણોત્તર $1 : \sqrt{3}$ હોય,તો $I_2$ કેટલું થશે?

$m$ દળ ધરાવતા બે સમાન કણો એકબીજાથી $d$ અંતરે રહેલા છે. પરિભ્રમણની ધરી $d$ ના મધ્યબિંદુમાંથી પસાર થાય છે અને $d$ ની લંબાઈને લંબ છે. જો તંત્રની ચાકગતિ ઉર્જા $K$ હોય,તો કોણીય આવૃત્તિ $\omega$ કેટલી થાય?

$1 \ rad/s$ ની કોણીય ઝડપ સાથે પરિભ્રમણ કરતા પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેની ચાકગતિ ઉર્જાના '$P$' ગણી છે. '$P$' નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo