જો $27\,^{\circ}C$ અને $2\, atm$ પર વાયુની ઘનતા $5.46\, g/L$ હોય,તો $STP$ પર વાયુની ઘનતાની ગણતરી કરો. ($, g/L$ માં)

  • A
    $2$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

આદર્શ વાયુ સમીકરણ $pV = nRT$ માં $R$ નું મૂલ્ય $bar \ L \ mol^{-1} \ K^{-1}$ એકમમાં કેટલું છે? તેની ગણતરી કરો.

$n$ મોલ વાયુનું કદ શું છે? સંયુક્ત વાયુના નિયમનું સૂત્ર તારવો.

$25\,^o C$ અને $100\,^o C$ તાપમાને હવાની ઘનતા અનુક્રમે $1.2\ gL^{-1}$ અને $0.9\ gL^{-1}$ છે. જો હવા ચાર્લ્સના નિયમનું પાલન કરતી હોય,તો સેલ્સિયસમાં નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય .............. $^o C$ છે.

નીચેનામાંથી કયો આલેખ બોઈલના નિયમનું નિરૂપણ કરે છે?

સમાન કદના ત્રણ ફ્લાસ્કમાં અનુક્રમે $CH_4$,$CO_2$,અને $Cl_2$ વાયુઓ છે. તેઓમાં અણુઓની સંખ્યા સમાન હશે જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo