જો હીટરના ફિલામેન્ટની લંબાઈમાં $10\%$ નો ઘટાડો કરવામાં આવે,તો હીટરનો પાવર

  • A
    આશરે $9\%$ વધશે
  • B
    આશરે $11\%$ વધશે
  • C
    આશરે $19\%$ વધશે
  • D
    આશરે $10\%$ ઘટશે

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને કાયમી ચુંબકમાં,

જો ${}^n P_r = 30240$ અને ${}^n C_r = 252$ હોય,તો ક્રમયુક્ત જોડ $(n, r)$ બરાબર શું થાય?

જો $x=\log _{0.1} 0.001$ અને $y=\log _9 81$ હોય,તો $\sqrt{x-2 \sqrt{y}}$ ની કિંમત શોધો.

$X$-અક્ષ પર $x=0$ અને $x=\sqrt{2} \ m$ પર બે બિંદુવત વિદ્યુતભારો $-10 \mu C$ અને $+5 \mu C$ મૂકેલા છે. $X$-અક્ષ પર જે બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુ કયું છે?

$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. કયા બલ્બનો અવરોધ ન્યૂનતમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo