જો બિંદુ $(h, k)$ માંથી વર્તુળ $x^2+y^2=16$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ,તે જ બિંદુમાંથી વર્તુળ $x^2+y^2+2x+2y=0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ કરતાં બમણી હોય,તો

  • A
    $h^2+k^2+4h+4k+16=0$
  • B
    $h^2+k^2+3h+3k=0$
  • C
    $3h^2+3k^2+8h+8k+16=0$
  • D
    $3h^2+3k^2+4h+4k+16=0$

Explore More

Similar Questions

$t = 0$ સમયે $q_0$ પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા સંપૂર્ણ ચાર્જ થયેલા કેપેસિટર $C$ ને $L$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલ સાથે જોડવામાં આવે છે. કયા સમયે ઉર્જા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સમાન રીતે વહેંચાયેલી હશે?

જો સમાન રીતે વીજભારિત રીંગના કેન્દ્ર પર સ્થિતિમાન $V_0$ હોય,તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (ત્રિજ્યા $= R$ ધારો)

બ્લિસ્ટર કોપર એટલે શું?

ફોસ્ફાઇડ આયન $(P^{3-})$ નું ઇલેક્ટ્રોનીય બંધારણ .... ને સમાન છે.

બે અનંત લંબાઈના તાર અનુક્રમે $8A$ અને $6A$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે અને તેમને $X$ અને $Y$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. બિંદુ $P(0, 0, d) \ m$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo