જો કોઈ ધાતુની સપાટી પર $4 \times 10^{14} \ s^{-1}$ આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $6.63 \times 10^{-20} \ J$ હોય,તો તે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

  • A
    $2 \times 10^{14} \ s^{-1}$
  • B
    $1 \times 10^{14} \ s^{-1}$
  • C
    $3 \times 10^{14} \ s^{-1}$
  • D
    $1 \times 10^{-14} \ s^{-1}$

Explore More

Similar Questions

$H$ પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $-13.6 \ eV$ છે. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન માટે ઉત્તેજિત અવસ્થા(ઓ)નું સંભવિત ઉર્જા મૂલ્ય $............ \ eV$ છે.

કક્ષકમાં $K.E.$ નું મૂલ્ય શેના બરાબર હોય છે?

જ્યારે $\alpha$-કણોને પાતળી ધાતુની વરખમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તેમાંથી મોટાભાગના કણો સીધા વરખમાંથી પસાર થઈ જાય છે કારણ કે (એક અથવા વધુ સાચા છે)

જો બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $656.1 \ nm$ હોય,તો આ શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ ............. $nm$ હશે.

ઇલેક્ટ્રોનિક સંક્રમણ માટે વર્ણપટ રેખાની તરંગલંબાઇ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo