જો યાદચ્છિક ચલ $X$ નો વિસ્તાર $\{0, 1, 2, 3, 4, \ldots\}$ હોય અને $k \geq 0$ માટે $P(X=k) = \frac{(k+1)a}{3^k}$ હોય, તો $a$ ની કિંમત શોધો.

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{4}{9}$
  • C
    $\frac{8}{27}$
  • D
    $\frac{16}{81}$

Explore More

Similar Questions

જો $f(x) = \begin{cases} x \sin \frac{1}{x}, & x \ne 0 \\ k, & x = 0 \end{cases}$ એ $x = 0$ આગળ સતત હોય,તો $k$ ની કિંમત શોધો.

ક્વીક લાઇમને કોક સાથે વિધુત ભઠ્ઠીમાં ગરમ કરવાથી શું મળે છે?

નીચે આપેલા આલેખ બે રિએક્ટિવ ઈમ્પીડન્સ $X_1$ અને $X_2$ ની આવૃત્તિ પરની નિર્ભરતા દર્શાવે છે,જેમને અલગ-અલગ રીતે વૈકલ્પિક $e.m.f.$ લાગુ પાડવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે

પ્રકાશનું સમાંતર કિરણપુંજ $f_1 = 20\, cm$ અને $f_2 = 10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સની સિસ્ટમ પર આપાત થાય છે. બંને લેન્સમાંથી વક્રીભવન પામ્યા પછી કિરણો સમાંતર કિરણપુંજ તરીકે બહાર નીકળે તે માટે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ?........$cm$

એક પૈડાંનો કોણીય પ્રવેગ $3.0\, rad/s^2$ અને પ્રારંભિક કોણીય ઝડપ $2.00\, rad/s$ છે. $2\, s$ ના સમયમાં તે કેટલા ખૂણા (રેડિયનમાં) પર પરિભ્રમણ કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo