જો બે વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $4: 3$ હોય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $16: 18$
  • B
    $18: 16$
  • C
    $49: 1$
  • D
    $94: 1$

Explore More

Similar Questions

પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે,કારણ કે...

બે સુસંબદ્ધ સ્ત્રોતો $81:1$ ના તીવ્રતા ગુણોત્તર સાથે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

વ્યતિકરણના પ્રયોગમાં,બે સુસમ્બદ્ધ તરંગો $S_1$ અને $S_2$ અનુક્રમે $y_1 = 10 \sin(\omega t)$ અને $y_2 = 10 \sin(\omega t - \pi/6)$ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે આ તરંગો એકબીજા પર સંપાત થઈ વ્યતિકરણ ભાત રચે છે,ત્યારે મહત્તમ તીવ્રતા ....... છે. (ધારો કે $K = 1$)

$I$ અને $2I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો એકબીજા પર સંપાત થાય છે. જો કોઈ બિંદુએ પહોંચતા પ્રકાશના તરંગો વચ્ચેનો પથ તફાવત પ્રકાશની તરંગલંબાઈના $12.5 \%$ હોય,તો તે બિંદુએ પરિણામી તીવ્રતા કેટલી હશે? (બંને પ્રકાશના તરંગો સમાન તરંગલંબાઈ ધરાવે છે.)

બે એકવર્ણી પ્રકાશ કિરણોની તીવ્રતાનો ગુણોત્તર $1 : 9$ છે. આ કિરણો દ્વારા વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે ($: 1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo