જો ક્રાઉન ગ્લાસ માટે લાલ,પીળા અને જાંબલી રંગના વક્રીભવનાંક અનુક્રમે $1.5140, 1.5170$ અને $1.5318$ હોય અને ફ્લિન્ટ ગ્લાસ માટે તે અનુક્રમે $1.6434, 1.6499$ અને $1.6852$ હોય,તો ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ માટે વિભાજન શક્તિ (dispersive power) અનુક્રમે કેટલી થાય?

  • A
    $0.034$ અને $0.064$
  • B
    $0.064$ અને $0.034$
  • C
    $1.00$ અને $0.064$
  • D
    $0.034$ અને $1.0$

Explore More

Similar Questions

શ્વેત પ્રકાશના ઘટક રંગો જણાવો.

કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે સફેદ પ્રકાશનું વિવિધ રંગોમાં વિભાજન થવાનું કારણ શું છે?

વિક્ષેપકારક માધ્યમ (dispersive medium) એટલે શું?

જો $\mu_v = 1.5230$ અને $\mu_r = 1.5145$ હોય,તો આપેલ માહિતી પરથી ક્રાઉન ગ્લાસ માટે વિભાજન શક્તિ (dispersive power) ની ગણતરી કરો.

વિભાજક (dispersive) અને અવિભાજક (non-dispersive) માધ્યમ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo