જો $DNA$ ની એક શૃંખલામાં બેઝનો ક્રમ $A, G, G, A, G, A, A$ હોય,તો $DNA$ ની બીજી પૂરક શૃંખલામાં બેઝનો ક્રમ શું હશે?

  • A
    $C, C, T, T, C, T, T$
  • B
    $T, C, T, C, T, C, C$
  • C
    $T, C, C, T, C, T, T$
  • D
    $C, C, T, C, T, C, T$

Explore More

Similar Questions

જો કોઈ સજીવમાં $DNA$ ની લંબાઈ $2.72 \,mm$ હોય,તો આ સજીવમાં કેટલી બેઈઝ જોડ (base pairs) હાજર હશે?

$DNA$ માં ન્યુક્લિઓટાઈડની ગોઠવણી નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા જોઈ શકાય છે?

નીચેનામાંથી કયું $DNA$ નો ન્યુક્લિયોટાઈડ બનાવી શકે છે?

જનીનિક માહિતી લાંબી શૃંખલા દ્વારા વહન પામે છે,જે ........ની બનેલી હોય છે.

$DNA$ માટે નીચેનામાંથી કઈ રચના સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo