જો પાણીનું પૃષ્ઠતાણ $0.06 \, N/m$ હોય,તો $1 \, mm$ વ્યાસ ધરાવતી કેશનળીમાં પાણીનું સ્તર ....... $cm$ જેટલું ઊંચું ચઢશે ($\theta = 0^\circ$,$g = 10 \, m/s^2$ અને પાણીની ઘનતા $\rho = 1000 \, kg/m^3$ લો).

  • A
    $1.22$
  • B
    $2.44$
  • C
    $3.12$
  • D
    $3.86$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યાવાળી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશનળીની ત્રિજ્યા $\frac{r}{4}$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

કેશનળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ અને કેશનળીની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતી સાચી આકૃતિ ઓળખો.

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓને પાણીમાં ડુબાડવામાં આવે છે. પાણી આ બે નળીઓમાં અનુક્રમે $h_1$ અને $h_2$ ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીઓમાં ચઢેલા પાણીનું દળ $m_1$ અને $m_2$ હોય,તો $m_1: m_2=$

$1 \,mm$ ત્રિજ્યા ધરાવતી કેશ નળીને પાણીમાં ડુબાડતા, તેમાં ઉપર ચઢતા પાણીનું દળ $m$ છે. જો કેશ નળીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, તો તે જ કેશ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું થશે?

$1.0\,mm$ ત્રિજ્યાનો કાચનો સળિયો $2.0\,mm$ ત્રિજ્યાની ઉભી કેશનળીમાં એવી રીતે સમપ્રમાણમાં દાખલ કરવામાં આવે છે કે જેથી તેમના નીચેના છેડા એક જ સપાટી પર રહે. આ રચનાને હવે પાણીમાં ડુબાડવામાં આવે છે. નળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે? (પાણીનું પૃષ્ઠતાણ $T = 75 \times 10^{-3}\,N/m$,ઘનતા $\rho = 10^3\,kg/m^3$,$g = 10\,m/s^2$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo