જો $DNA$ ની ટેમ્પલેટ શૃંખલામાં $ACG$ નાઈટ્રોજન બેઝ હોય,તો $tRNA$ પર તેનો પ્રતિસંકેત (anticodon) શું હશે?

  • A
    $UGC$
  • B
    $ACG$
  • C
    $TCG$
  • D
    $UAC$

Explore More

Similar Questions

સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રોટીન સંશ્લેષણની શરૂઆત દરમિયાન $tRNA$ દ્વારા કયો અણુ વહન કરવામાં આવે છે?

એન્ટિકોડોન્સ . . . . . . માં જોવા મળે છે.

પોલિપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત શેના દ્વારા થાય છે?

$tRNA$ ના કયા ભાગ પર એમિનો એસિડ જોડાય છે?

પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતર (translation) દરમિયાન,રિબોઝોમના મોટા અને નાના સબયુનિટને જોડવા માટે . . . . . . આયનોની જરૂર પડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo