જો ગોલકનું ઘનફળ $12 \text{ cm}^3/\text{sec}$ ના દરે વધતું હોય,તો જ્યારે ગોલકનો વ્યાસ $12 \text{ cm}$ હોય ત્યારે તેની સપાટીનું ક્ષેત્રફળ કયા દરે ($\text{cm}^2/\text{sec}$ માં) વધે છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી $t$ સેકન્ડમાં તેનું અંતર $s = t + 6t^2 - t^3$ દ્વારા આપવામાં આવે છે. કેટલા સમય પછી પ્રવેગ શૂન્ય થશે?

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર લોખંડના દડા પર સમાન જાડાઈના બરફનું પડ છે જે $50 \ cm^3/min$ ના દરે ઓગળે છે. જ્યારે બરફની જાડાઈ $5 \ cm$ હોય,ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દર ($cm/min$ માં) શોધો.

કોઈ કણનું સ્થાનાંતર $s$ (મીટરમાં),સમય $t$ (સેકન્ડમાં) સાથે $s = \frac{t^3}{3} - 6t$ મુજબ દર્શાવેલ છે. જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ શોધો.

એક કણ એવી રીતે ગતિ કરે છે કે $x = 2 + 27t - t^3$. ગતિની દિશા ... એકમ અંતર કાપ્યા પછી ઉલટાય છે.

$r$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટીના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર,જ્યારે ત્રિજ્યા $2 \text{ cm/sec}$ ના દરે વધી રહી હોય,ત્યારે તે કોના પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo