જો બે રોગકારક વાયરસ હોય,એક $DNA$ વાળો અને બીજો $RNA$ વાળો,તો કયો વાયરસ ઝડપથી ઉત્પરિવર્તન (mutate) પામશે? અને શા માટે?

  • A
    $DNA$ વાયરસ,કારણ કે તે વધુ સ્થાયી છે.
  • B
    $RNA$ વાયરસ,કારણ કે તે વધુ સ્થાયી છે.
  • C
    $RNA$ વાયરસ,કારણ કે તે ઓછો સ્થાયી છે.
  • D
    $DNA$ વાયરસ,કારણ કે તે ઓછો સ્થાયી છે.

Explore More

Similar Questions

$RNA$ ના પ્રકારો કયા છે?

$1980$ માં નીચેનામાંથી શેની શોધને કારણે ઉદવિકાસ માટે '$RNA$ વર્લ્ડ' શબ્દ પ્રચલિત થયો?

$RNA$ ના ઉદ્દીપકીય ગુણધર્મની શોધ કોણે કરી હતી?

રાઈબોઝાઈમ (Ribozyme) એટલે શું?

$RNA$ માં થાયમિનની જગ્યાએ શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo