ઘઉંની સુધારેલી ભારતીય જાત,જે વામનતા (dwarfness) માટેના જનીનો અને પ્રોટીન તથા લાયસિનનું ઊંચું પ્રમાણ ધરાવે છે,તે કઈ છે?

  • A
    લેરમા રોજો
  • B
    કલ્યાણ સોના
  • C
    શરબતી સોનોરા
  • D
    સોનાલિકા

Explore More

Similar Questions

કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ રાઈ (Mustard)$(1)$ પૂસા સાવાની
$(b)$ વાલ (Flat bean)$(2)$ પૂસા સદાબહાર
$(c)$ ભીંડા (Okra)$(3)$ પૂસા ગૌરવ
$(4)$ પૂસા સેમ $2$

રાઈ (Brassica) ની $....X....$ જાત $.....Y.....$ રોગ સામે પ્રતિરોધક છે.

$IR-8$ ક્યાં વિકસાવવામાં આવી હતી?

ક્લોનલ સિલેક્શન (Clonal selection) પદ્ધતિ કોના માટે ઉપયોગી નથી?

ભીંડા ($Abelmoschus$ $esculentus$) માં ........ સામે પ્રતિકારકતા જંગલી જાતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવી હતી અને તેના પરિણામે $A. esculentus$ ની એક નવી જાત વિકસાવવામાં આવી જેને ........ કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo