$Cl_2O_7$ માં $Cl$ અને $O$ વચ્ચેનો $\pi$-બંધ કોના અતિવ્યાપન (overlapping) દ્વારા રચાય છે :-

  • A
    $sp^3-2p$
  • B
    $3p-2p$
  • C
    $sp^3-sp^3$
  • D
    $3d-2p$

Explore More

Similar Questions

નાઈટ્રોજન $(N_{2})$ અણુ માટે ઈલેક્ટ્રોન રચના,ચુંબકીય ગુણધર્મ,બંધ ક્રમાંક અને ઉર્જા આકૃતિ આપો.

હુંડના નિયમનું ઉલ્લંઘન થાય છે તેમ ધારીએ તો,દ્વિપરમાણ્વીય અણુ $B_2$ નો બંધક્રમાંક અને ચુંબકીય સ્વભાવ શું હશે?

નીચેનામાંથી કઈ જોડી સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવે છે?

$NO$ અણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$C_2$ બાષ્પનો બંધ ક્રમ (Bond order) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo