$\Delta ABC$ માં,$\angle B$ કાટખૂણો છે. જો $AC = 16$ અને $BC = 8$ હોય,તો $m \angle C = \dots$ ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

કિંમત શોધો:
$\operatorname{cosec} 31^{\circ}-\sec 59^{\circ}$

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
જેમ $\theta$ વધે છે તેમ $\sin \theta$ નું મૂલ્ય વધે છે.

જો $\sin \alpha = \frac{1}{2}$ અને $\cos \beta = \frac{1}{2}$ હોય,તો $(\alpha + \beta)$ નું મૂલ્ય શું થાય ($^{\circ}$ માં)?

જો $\tan \theta = \sqrt{3}$ હોય,તો $\theta = \ldots$ ($^\circ$ માં)

લઘુકોણ $\theta$ માટે,જો $\cos \theta = \sin \theta$ હોય,તો $2 \tan^{2} \theta + \sin^{2} \theta + 1 = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo