$DNA$ માં,પૂરક બેઝ કયા છે?

  • A
    એડેનાઈન અને થાઈમીન; ગ્વાનીન અને સાયટોસીન
  • B
    યુરેસીલ અને એડેનાઈન; સાયટોસીન અને ગ્વાનીન
  • C
    એડેનાઈન અને ગ્વાનીન; થાઈમીન અને સાયટોસીન
  • D
    એડેનાઈન અને થાઈમીન; ગ્વાનીન અને યુરેસીલ

Explore More

Similar Questions

પોતાની જાતે પ્રતિકૃતિ બનાવવાની ક્ષમતા ધરાવતી સૌથી નાની રચના કઈ છે?

$10$ બેઝ જોડી ધરાવતા $DNA$ અણુમાં ફૉસ્ફોડાયેસ્ટર બંધની સંખ્યા કેટલી હોય?

આનુવંશિકતાનું નિયંત્રણ કરતો એકમાત્ર જૈવિક એકમ..... છે.

$DNA$ માં બે શૃંખલાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે?

જો પ્રોબનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $3'-ATCAGC-5'$ હોય,તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo