$C_4$ વનસ્પતિઓમાં,મેસોફિલ કોષો અને બંડલ શીથ કોષો અનુક્રમે કઈ પ્રક્રિયા કરવા માટે વિશિષ્ટ છે?

  • A
    પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા
  • B
    અંધકાર પ્રક્રિયા અને પ્રકાશ પ્રક્રિયા
  • C
    પ્રકાશ પ્રક્રિયા અને ફોટોરેસ્પિરેશન
  • D
    ફોટોરેસ્પિરેશન અને અંધકાર પ્રક્રિયા

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે કારણ કે

નીચે આપેલ પથનો અભ્યાસ કરો. નીચેનામાંથી કયા વિકલ્પમાં ત્રણેય ખાલી જગ્યાઓ $A$,$B$ અને $C$ માટે સાચા શબ્દો દર્શાવેલ છે?

$CAM$ વનસ્પતિઓ મુખ્યત્વે........ છે.

ખોટી જોડી પસંદ કરો.

$CO_2$ સાંદ્રતા વધારવાના તબક્કાઓ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo