$SO_2$,$NO_2^-$ અને $N_3^-$ માં મધ્યસ્થ પરમાણુનું સંકરણ અનુક્રમે શું છે $:$

  • A
    $sp^2, sp^2$ અને $sp$
  • B
    $sp^2, sp$ અને $sp$
  • C
    $sp^2, sp^2$ અને $sp^2$
  • D
    $sp, sp^2$ અને $sp$

Explore More

Similar Questions

$XeF_4$ સમતલીય ચોરસ છે જ્યારે $CCl_4$ સમચતુષ્ફલકીય છે કારણ કે

$sp$,$sp^2$ અને $sp^3$ માંથી કઈ કક્ષક વધુ વિદ્યુતઋણ છે? શા માટે?

નીચેની List-$I$ (સંકરણ) ને List-$II$ (આકાર) સાથે જોડો:
List-$I$ (સંકરણ)List-$II$ (આકાર)
$A$. $dsp^2$$I$. સમતલીય ચોરસ
$B$. $sp^3$$II$. સમચતુષ્ફલકીય
$C$. $d^2sp^3$$III$. અષ્ટફલકીય
$D$. $sp^3d$$IV$. ત્રિકોણીય દ્વિપિરામિડલ

નીચેનામાંથી કયા અણુમાં મધ્યસ્થ પરમાણુ $sp^2$ સંકરણ ધરાવે છે?

આપેલ અણુમાં $N$ નું અપેક્ષિત સંકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo