$CO_2$ અણુમાં,કાર્બન અને ઓક્સિજન પરમાણુઓનું સંકરણ અનુક્રમે શું છે?

  • A
    કાર્બન: $sp$,ઓક્સિજન: $sp^2$
  • B
    કાર્બન: $sp^2$,ઓક્સિજન: $sp^2$
  • C
    કાર્બન: $sp$,ઓક્સિજન: $sp$
  • D
    કાર્બન: $sp^2$,ઓક્સિજન: $sp^3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અણુઓ/આયનોની જોડીમાં,મધ્યસ્થ પરમાણુઓ $sp^{2}$ સંકરણ ધરાવે છે?

કયો $C - C$ બંધ સૌથી મજબૂત છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં,$xz$ અને $yz$ બે નોડલ સમતલ ધરાવતી $d$-કક્ષકો મધ્યસ્થ પરમાણુના સંકરણમાં ભાગ લે છે?

Difficult
View Solution

ગ્રેફાઇટ અને હીરામાં કાર્બનનું સંકરણ અનુક્રમે શું છે?

બે સંકર કક્ષકો વચ્ચેનો ખૂણો $105^o$ છે. તો સંકર કક્ષકોની $s-$ લાક્ષણિકતા .............. થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo