શૂન્ય અવરોધ ધરાવતા ઇન્ડક્ટન્સવાળા પરિપથમાં,લાગુ પાડેલ $ac$ વોલ્ટેજનો $e.m.f.$ પ્રવાહ કરતા ......$^o$ આગળ હોય છે.

  • A
    $90$
  • B
    $45$
  • C
    $30$
  • D
    $0$

Explore More

Similar Questions

એક $AC$ સ્ત્રોતને શુદ્ધ અવરોધક પરિપથ સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

શુદ્ધ ઇન્ડક્ટરમાં સરેરાશ પાવરનો વ્યય કેટલો થાય છે?

$10 \,Hz$ ની આવૃત્તિ અને $12 \,V$ ના $r.m.s.$ વોલ્ટેજ ધરાવતો સાઇનસૉઇડલ સપ્લાય $2.1 \,\mu F$ ના કેપેસિટર સાથે જોડાયેલ છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $mA$ માં કેટલું હશે?

$6 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતી પ્લેટોવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $100 \text{ pF}$ છે. તેને $300 \text{ rad/s}$ કોણીય આવૃત્તિ ધરાવતા $230 \text{ V}$ ના a.c. સપ્લાય સાથે જોડવામાં આવે છે. પ્રવાહનું r.m.s. મૂલ્ય કેટલું હશે?

$L = 0.02 \, H$ ના શુદ્ધ ઇન્ડક્ટન્સ પર સાઇનસૉઇડલ વોલ્ટેજ $V(t) = 100 \sin(500t)$ લાગુ કરવામાં આવે છે. તો કોઇલમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo